ભ્રામક જાહેરાતો મામલે 31 કોચિંગ સંસ્થાઓને કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તાએ નોટિસ ફટકારી
નવી દિલ્હીઃ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી, CCPA એ ભ્રામક જાહેરાતો માટે 31 કોચિંગ સંસ્થાઓને નોટિસ પાઠવી છે. તેણે ભ્રામક જાહેરાત માટે 9 કોચિંગ સંસ્થાઓ પર દંડ પણ લગાવ્યો છે. CCPA એ અવલોકન કર્યું છે કે કેટલીક કોચિંગ સંસ્થાઓ સફળ ઉમેદવારો દ્વારા પસંદ કરાયેલ કોર્સ, કોર્સની અવધિ અને ઉમેદવારો દ્વારા ચૂકવવામાં આવેલી ફીના સંદર્ભમાં મહત્વપૂર્ણ માહિતી […]


