કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર આ 5 હળવા સ્નેક્સ, જે પેટ રાખશે ફૂલ અને વજન રહેશે કંટ્રોલમાં
ઓફિસમાં કામ દરમિયાન અવારનવાર બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરની વચ્ચેના સમયમાં નાની-મોટી ભૂખ લાગવી બહુ સામાન્ય છે. આવા સમયે મોટાભાગના લોકો વેફર્સ, નમકીન કે બિસ્કિટ જેવા અનહેલ્ધી ઓપ્શન્સ પસંદ કરી લેતા હોય છે. આ ખોરાકમાં પોષણ બિલકુલ હોતું નથી અને તેલ, મીઠું તથા ખાંડનું પ્રમાણ વધારે હોવાથી તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જો તમે પણ ઓફિસ […]


