અમદાવાદમાં કલેક્ટર કચેરી સામે રિક્ષાચાલકોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું
                    અમદાવાદઃ શહેરના રિક્ષાચાલકો પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ લઈને ફરી એકવાર સક્રિય થયા છે. અમદાવાદ કલેક્ટર કચેરી પાસે રિક્ષાચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.  ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષાચાલકોની કરાતી હેરાનગતિ, સીએનજીના ભાવમાં વધારો વગેરેના વિરોધમાં રિક્ષાચાલકોએ કલેકટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. શહેરના રિક્ષાચાલકો ભેગા થઈ અમદાવાદ કલેક્ટર કચેરી પાસે  બેનર અને સૂત્રોચ્ચાર સાથે […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

