અમદાવાદમાં 1લી જાન્યુઆરીથી રિક્ષાઓમાં મીટર ફરજિયાત
રિક્ષામાં મીટર લગાવવા રિક્ષાચાલકોની લાઈનો લાગી રિક્ષાચાલકોએ પોલીસ કમિશનરના નિર્ણયને આપ્યો આવકાર ડિજિટલ મીટરમાં રોકાણ ચાર્જ પણ ભાડા સાથે જ ગણાઈ જશે અમદાવાદઃ શહેરમાં રિક્ષાઓમાં મીટર ફરજિયાત છે. પણ ઘણાબધા રિક્ષાચાલકો ડિજિટલ મીટરો લગાવતા નહતા. અને પ્રવાસીઓ પાસેથી ઉચ્ચક ભાડુ લેતા હતા. દરમિયાન આ અંગેની ફરિયાદો મળ્યા બાજ શહેર પોલીસ કમિશનરે 1 લી જાન્યુઆરીથી રિક્ષામાં […]