ગાંધીધામમાં ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવતા 133 નબીરાઓને પોલીસે પાઠ ભણાવ્યો
બાઈકમાં મોડિફાઈડ સાયલન્સરથી ફટાકડા ફોડી રોડ પર આતંક મચાવતા હતા, પોલીસે ખાસ ડ્રાઈવ યોજીને 133 બાઈક ડિટેઈન કર્યા, જાહેર રોડ પર રેસ લગાવતા બાઈકચાલકો સામે પણ પગલાં ભરાશે ગાંધીધામઃ શહેરમાં ધૂમ સ્ટાઈલમાં અને સ્ટંટ કરીને બાઈક ચલાવતા નબીરાઓને પકડીને પોલીસે પાઠ ભણાવ્યા હતા. પોલીસે એક વિશેષ ડ્રાઈવ ચલાવી હતી, જેમાં ધુમ સ્ટાઈલ અને મોડીફાઈડ સાઈલેન્સર […]