1. Home
  2. Tag "Rights"

દેશની વિવિધ જેલોમાં બંધ કેદીઓને ચૂંટણીમાં મતદાનનો અધિકાર આપવાની માંગણી

નવી દિલ્હીઃ દેશની જેલોમાં બંધ કેદીઓને મતદાનનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. આ સંદર્ભે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. પીઆઈએલ દ્વારા કેદીઓને મતદાનથી વંચિત રાખતા લોકપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈની માન્યતાને પડકારવામાં આવી છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ. રવિન્દ્ર […]

હવે BSFનો અધિકારક્ષેત્ર વધ્યો, આ રાજ્યોમાં 50 કિમી અંદર સુધી કાર્યવાહી કરી શકાશે

ગૃહ મંત્રાલયે BSFને આપ્યો આ મોટો અધિકાર આ રાજ્યોમાં સરહદથી 50 કિમી અંદર સુધી હવે કાર્યવાહી કરી શકાશે BSF અધિકારીઓ ધરપકડ, શોધખોળ અને જપ્ત કરવાની સત્તા અપાઇ છે નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારક્ષેત્રમાં વધારો કર્યો છે. હવે BSF અધિકારીઓ ધરપકડ, શોધખોળ અને જપ્ત કરવાની સત્તા અપાઇ છે. […]

બાળકોને પોતાની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકારઃ દિલ્હી હાઈકોર્ટ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની હાઈકોર્ટે કહ્યું હતું કે, દરેક બાળકોને પોતાની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકાર છે. એક સગીર બાળકીના પિતાએ કરેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ટકોર કરી હતી. બાળકીના નામની પાછળ માતાને બદલે પોતાની અટક દાખલ કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપવાની દાદ માંગતી પિતાએ અરજી કરી હતી. હાઈકોર્ટે કોઈ નિર્દેશ આપવાનો ઈન્કાર કરીને […]

ખેડૂતોને પ્રદર્શનનો અધિકાર પરંતુ લોકોના મૌલિક અધિકારનું હનન ન થાય તે પણ જરૂરી છેઃ સુપ્રીમ કોર્ટ

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે. પરંતુ રસ્તા જામ કરવા કોઈ ઉકેલ નથી. આ પ્રદર્શનનો અંત જરૂરી છે. જેથી આંદોલનના અંત માટે વાતચીત જરૂરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code