ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં ત્રણ ફુટનો વધારો, 41388 ક્યુસેસની આવક
અમદાવાદઃ બીપરજોય વાવાઝોડાને લીધે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ વાવાઝોડું રાજસ્થાન તરફ જતા ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની નવી આવક શરૂ થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ધરોઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો. હાલ 41388 ક્યુસેકની આવક થતાં પાણીની સપાટીમાં ત્રણ ફૂટનો […]