1. Home
  2. Tag "rise"

ઉનાળાની કાળઝાળ ગરમીના આગમન પહેલા જ શાકભાજીના ભાવમાં 10થી 20 ટકાનો વધારો,

અમદાવાદ: ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. ગરમીમાં વધારો થતાં ગામડાંમાંથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. તેના કારણે કેટલાક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં  આદુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. ઉપરાંત લીંબુ, મરચાં, વાલોર, બટાકા જેવા શાકભાજી પણ […]

જીઑપૉલિટિકલ જૂથબંધી : ત્રીજા વિશ્વયુદ્ધના ડર વચ્ચે ગ્લોબલ સાઉથનો ઉદય

(સ્પર્શ હાર્દિક) પૃથ્વીના નકશા અથવા ગોળાને ઉપર-નીચે એમ અડધા ભાગમાં વિભાજિત કરીને જોવામાં આવે તો બંને ભાગમાં પડતા દેશોમાં ઘણો તફાવત નજરે ચડશે. ઉત્તરના મહત્તમ દેશો ઠંડા અને દક્ષિણના દેશો ગરમ આબોહવા ધરાવે છે. અપવાદોને બાદ કરતાં ઉત્તર ભાગના દેશો દક્ષિણ ભાગના દેશોની સરખામણીમાં ઓછા તાકતવર ગણાય છે. આ તફાવતથી બે જૂથ સર્જાય છે : […]

આ શેરની તેજી તો 1500% કરતા પણ વધારે, જાણો વધારે

મુંબઈ :  શેરબજારમાં મલ્ટીબેગર શેર, સરળ શબ્દોમાં કહીએ તો વળતરના મામલે માલામાલ કરી દેતા શેરોની અછત નથી. હેરાન કરનારી વાત તો એ છે કે, દેશની દિગ્ગજ કંપનીઓની તુલનામાં નાની કંપનીઓએ ગત કેટલાક વર્ષોમાં મલ્ટીબેગર વળતર આપ્યું છે. જેના કારણે રોકાણકારોને બમણું નહિ પણ તેનાથી કેટલાય ગણું વધારે વળતર મળ્યું છે. હિલ્ટન ફોર્જિંગ લિમિટેડના શેરોએ તેના […]

ગુજરાતમાં હવે ફરીવાર ગરમીમાં વધારો થશે, માર્ચના પ્રારંભે તાપમાન 40 ડિગ્રી નજીક પહોચશે

અમદાવાદ:  ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જો કે, છેલ્લા બે દિવસથી રાતના તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આમ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે હવે આજથી રાતના તાપમાનમાં પણ વધારો થશે. તેમજ સરેરાશ 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. એટલે કે, […]

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટીના 615, કમળાનાં 193 કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણ અને મચ્છરોના ઉપદ્રવ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરતા મ્યુનિ, કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યુ છે.  શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. જુલાઈ મહિનામાં 23 દિવસમાં 615 જેટલા ઝાડા ઊલટીના કેસો નોંધાયાં હતા. તે ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાંથી 704 પાણીના સેમ્પલો […]

મોંઘવારી, શાકભાજી-દૂધના ભાવ બાદ હવે તહેવારોના આગમન પહેલા જ ખાદ્યતેલના ભાવમાં વધારો

રાજકોટ : મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે. જેમાં જીવન જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓમાં પણ જીએસટીના દરમાં વધારો થતાં હજુ પણ મોંધવારી વધવાની શક્યતા છે. શાક-ભાજીના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો તઈ રહ્યો છે. સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા […]

M P એ પાવર હાઉસનું ડિસ્ચાર્જ પાણી છોડતા ભર ઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો

કેવડીયાઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો વપરાશ પણ વધ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોને પીવા માટે નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત નાના-માટાં શહેરોમાં નર્મદાના પાણીથી ડેમો ભરવાની પણ માગ ઊઠી છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે, ભર ઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદી પરના ડેમોમાં પાવર […]

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનમાં વધારો, હોળી પછી ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થી ગયો છે. સાથે જ તાપમાનમાં પણ વધારો થતો જાય છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસમાં ગરમીનું મોજું ફરી વળશે. ત્યારબાદ હોળી પછી તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જશે. ગુજરાતમાં આ વર્ષે ઉનાળો વધુ આકરો બનવાની શક્યતા છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  હાલ […]

યુક્રેન-રશિયાના કારણે રો-મટિરિયલ્સના ભાવમાં વધારો થતા ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ મુશ્કેલીમાં

રાજકોટઃ ધોરાજીમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવનારા પ્લાસ્ટિક ઉદ્યોગ -રો મટિરીયલ્સમાં ભાવ વધતા ઉદ્યોગકારોને માઠી અસર થઈ છે. યુક્રેન અને રશિયાનુ જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની અસરમાં પ્લાસ્ટિકના રો – મટિરીયલમા ભાવ વધારો થતા પ્લાસ્ટિક કારખાનેદારોની ચિંતામા વધારો થયો છે. એક બાજુ કોરોના કાળમા ધંધા, વેપારમાં હાલાકી થઈ ત્યાર બાદ હાલ ધોરાજી વેસ્ટમાંથી બેસ્ટ કરતા ધોરાજી […]

દિલ્હીમાં ગુનાખોરીમાં 15 ટકાનો વધારો, 21 ગેંગ એક્ટિવ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસના આંકડા અનુસાર એક વર્ષમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં સમગ્ર દિલ્હીમાં 21 જેટલી ગેંગ એક્ટિવ હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હીના અલગ-અલગ જિલ્લામાં 21 ગેંગ એક્ટિવ છે. વર્ષ 2021માં આ ગેંગના સાત જેટલા કુખ્યાત ગુનેગારોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code