અમદાવાદ સહિત શહેરોમાં શાકભાજીની આવક વધતા ભાવમાં ઘરખમ ઘટાડો
જથ્થાબંધ માર્કેટમાં લીલા શાકભાજીની ધરખમ આવક એક સમયે 100ના કિલોના ભાવે વેચાતા શાકભાજી હાલ પાણીના ભાવે વેચાઈ રહ્યા છે મોટાભાગના શાકભાજીનો રૂપિયા 10થી 35ના કિલોનો ભાવ છે અમદાવાદઃ રાજ્યના તમામ શાકભાજી માર્કેટયાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો થયો છે. આથી આવક વધતા મોટેભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એક સમયે 100 રૂપિયે કિલોના ભાવે મળતુ શાકભાજી હાલ […]


