વધુ પડતા ગુસ્સાથી વધે છે આ બીમારીઓનો ખતરો, જાણો તેને કેવી રીતે કંટ્રોલ કરવો
ગુસ્સો આવવો એ સામાન્ય બાબત છે, પણ જ્યારે તમે વધારે પડતા ગુસ્સે થાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. વધુ પડતા ગુસ્સા અને ક્રોધને કારણે બ્લડપ્રેશર વધે છે. શું તમને પણ અચાનક ગુસ્સો આવે છે? શું તમે નાની-નાની વાતો પર ગુસ્સે થાવ છો? અથવા તમે કોઈપણ બાબતમાં ચિડાઈ જાઓ છો અને હતાશ […]