ચા કેન્સરનું જોખમ ઘટાડી શકે છે, જાણો કયા અને કેટલા કપ ચા મદદ કરશે
તમારે દિવસની સારી શરૂઆત કરવી હોય કે પછી કોઈ પણ વિષય પર ગપસપ કરવી હોય, ચા દરેકની બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે. પરંતુ ચા ફક્ત તમારા સારા દિવસોમાં જ નહીં પરંતુ તમારા ખરાબ દિવસોમાં પણ ઉપયોગી છે. એટલે કે માથાનો દુખાવો, શરદી, ઉધરસ વગેરે જેવી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ તે ફાયદાકારક માનવામાં આવે છે. […]