ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લીધે નદી-નાળાં છલકાયા, સૂત્રાપાડામાં 8 ઈંચ
હીરણ-2 ડેમના 5 દરવાજા 10 મીટર ખોલયા, સરસ્વતી નદીના કિનારે આવેલું ભગવાન માધવરાયનું મંદિર જળમગ્ન બન્યું, ગીરના જંગલોમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લા અને ઉપરવાસ ગીરના જંગલ વિસ્તારમાં બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે ગીર જંગલમાં આવેલો હિરણ-2 ડેમ છલોછલ ભરાતા […]