મુંબઈઃ રિયાધથી આવેલા મીટ ગ્રાઇન્ડરમાંથી 2.89 કરોડનું સોનું પકડાયું, બેની ધરપકડ
મુંબઈ, 24 જાન્યુઆરી 2026: મુંબઈના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ સોનાની દાણચોરી કરતા તસ્કરોની ચાલાકી પર પાણી ફેરવી દીધું છે. એક મોટી કાર્યવાહીમાં DRI મુંબઈની ટીમે આંતરરાષ્ટ્રીય કુરિયર મારફતે લાવવામાં આવેલું 1.815 કિલો સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત અંદાજે રૂ. 2.89 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ સોનું સાઉદી અરેબિયાના રિયાધથી મુંબઈના […]


