પાકિસ્તાની લીગ રમવાનો રિઝવાને કર્યો ઈન્કાર, ક્લબ ક્રિકેટ રમવાનું કર્યું પસંદ
બાબર આઝમ અને નસીમ શાહ પછી હવે પાકિસ્તાનના ODI કેપ્ટન મોહમ્મદ રિઝવાને પણ ફૈસલાબાદમાં ચાલી રહેલી નેશનલ T20 ચેમ્પિયનશિપ ન રમવાનો નિર્ણય લીધો છે. જોકે, રિઝવાન પેશાવરમાં ક્લબ ક્રિકેટ મેચ રમતા જોવા મળ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રિઝવાનની ક્લબ ક્રિકેટ મેચ રમતા ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા, રિઝવાને […]