રાજકોટમાં લોકોને બીજો ડોઝ આપવા માટે મનપાની વેક્સિનેશન ડ્રાઈવ
20 હજાર લોકો માટે મનપાની વેકસીનેશન ડ્રાઇવ પ્રથમ ડોઝ લીધાના 84 દિવસ પૂર્ણ થયેલા માટે ડ્રાઈવ મહાનગરપાલિકા દ્વારા વેકસીનેશન ડ્રાઇવ રાજકોટ: કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપા દ્વારા વધુ એક પહેલ શરૂ કરવામાં આવી છે. જાણકારી અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ રોજ કોરોના વેક્સીનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ગત 17 સપ્ટેમ્બરે આવી જ ઝુંબેશમાં […]


