ભારતઃ એક વર્ષમાં માર્ગ અકસ્માતના 3.66 લાખ બનાવમાં 1.32 લાખ વ્યક્તિના મોત
નવી દિલ્હી : દેશમાં વાહનોની સંખ્યા વધવાની સાથે માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યું છે. દરમિયાન વર્ષ 2020માં કુલ 3.66 લાખ જેટલા માર્ગ અકસ્માતના બનાવો બન્યાં હતા. જેમાં 1.32 લાખ વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 3.48 લાખ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજ્ય સરકારોએ માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે કામગીરી કરવામાં આવી […]


