મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લીધે બંધ કરાયેલો તપોવનથી કોબા સુધીનો રોડ ચાલુ થતાં હજુ 4 મહિના લાગશે
ગાંધીનગરઃ અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટી ગણાય છે. બન્ને શહેરો વચ્ચે મેટ્રો ટ્રેનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ગિફ્ટસિટીથી મોટેરા સુધીનો મેટ્રોનો ટ્રાયલ રન પણ પૂર્ણ થઈ ગયો છે. અને આવતા મહિનાથી એટલે કે ઓગસ્ટથી બન્ને શહેરો વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. પણ મેટ્રોની કામગીરીને કારણે તપોવન સર્કલથી કોબા સુધીનો માર્ગ છેલ્લાં લાંબા સમયથી […]