સુરતમાં સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોની ફરિયાદ બાદ રોડ મરામતનો નિર્ણય લેવાયો
સુરતઃ શહેરના પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં તાજેતરમાં સંકલન સમિતિની બેઠક મળી હતી, આ બેઠકમાં મ્યુનિના પદાધિકારીઓ તેમજ ધારાસભ્યોએ રોડ-રસ્તાઓ પર પડેલા ખાડાઓ તેમજ ગટરો ઊભરાવવાની સમસ્યા રજુ કરી હતી. ધારાસભ્યોએ તો મ્યુનિના અધિકારીઓ પ્રજાના પ્રશ્ને રજુઆતો કરવા છતાંયે કોઈને ગાંઠતા નથી એવી ફરિયાદો કરતાં મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે એવી ખાતરી આપી હતી કે, આગામી 7 દિવસમાં […]