1. Home
  2. Tag "ROAD"

લો બોલો, અમદાવાદમાં ભર ઉનાળે રસ્તા ઉપર ભુવો પડ્યો

મનપાએ બેરિકેટ લગાવી માન્યો સંતોષ પીકઅવર્સમાં ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન ખાડો ઝડપથી પુરવા માટે સ્થાનિકોની માંગણી અમદાવાદઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન રસ્તા ઉપર ભુવા પડવાની ઘટના સામે આવતી હોય છે પરંતુ મેગાસિટી અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તા ઉપર ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના બાપુનગર ચાર રસ્તા પાસે ખાડો પડતા વાહન ચાલકોને ભારે […]

બલૂચિસ્તાનમાં મહિલા અને બે પુત્રોની ઘાતકી હત્યા, રસ્તા ઉપર ઉતરેલા લોકોએ તોડફોડ મચાવી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્ચાન પ્રાંતમાં લોકો ઉપર પાક આર્મીના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન બલૂચિસ્તાન પ્રાંતના બરખાન જિલ્લામાં એક મહિલા અને તેમના બે પુત્રોની ક્રુરતા પૂર્વક હત્યા કરાયેલી લાશ એક કુવામાંથી મળી આવી હતી. કુવામાંથી ગોળીઓથી છિન્નભિન્ન મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. બલૂચિસ્તાનના બાંધકામ અને સંચાર મંત્રી સરદાર અબ્દુલ […]

પ્રયાગરાજ: કલાઈવ રોડનું નામ અમલ ઉજાલાના અતુલ મહેશ્વરીના નામ ઉપરથી રખાયું

પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સના ક્લાઈવ રોડનું નામ અમર ઉજાલાના ઈનોવેટર અતુલ મહેશ્વરીના નામ પરથી રાખવામાં આવ્યું છે. મેયર અભિલાષા ગુપ્તા નંદીએ આ રોડના નવા નામકરણના સ્ટીલ ફ્રેમિંગ રેડિયમ બોર્ડનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ઉત્તરના ધારાસભ્ય હર્ષવર્ધન બાજપાઈ સહિત શહેરના તમામ વેપારી અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મેયરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રાર્થના કર્યા […]

અમદાવાદમાં રોડનું મજબુતાઈથી કામ પૂર્ણ થયાં બાદ જ કોન્ટ્રાક્ટરોને નાણા ચુકવાશે, AMC

અમદાવાદઃ  શહેરમાં વિવિધ વિસ્તારોમાં બનતા નવા રોડ મહિનાઓમાં તૂટી જતા હોવાથી રોડની ગુણવત્તા સામે પ્રશ્નો ઊઠ્યા હતા. આથી મ્યુનિ.કમિશનરે  શહેરમાં નવા બનતા રોડની ગુણવત્તાનું ધોરણ તપાસ્યા બાદ અને કેટલું કામ પૂરું થયું છે તેની ચકાસણી કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવવાનો આદેશ કર્યો છે. શહેરમાં અત્યારે જે રસ્તાઓ બની રહ્યા છે, તેમાં ગુણવત્તાના ધોરણો યોગ્ય […]

અમદાવાદમાં વારંવાર તૂટતા રોડની ગુણવત્તા સુધારવા મ્યુનિ.કમિશનરે બનાવી ગાઈડ લાઈન

અમદાવાદઃ શહેરના સામાન્ય વરસાદમાં પણ રોડ-રસ્તાઓ તૂટી જતા હોવાથી રોડની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઊઠ્યા છે. રોડ બનાવવામાં ડામર અને મટિરિયલ્સનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાની પણ ફરિયાદો ઊઠી હતી. શહેરના સરદારનગરમાં મ્યુનિ. કમિશનરના રાઉન્ડ દરમિયાન હલકી ગુણવત્તાના રોડ પકડાતા આખરે કમિશનરે એક વિશેષ પરિપત્ર બહાર પાડી ઠરાવ્યું છે કે, શહેરમાં નવા બનતા રોડમાં વપરાતી […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વરસાદને લીધે તૂટી ગયેલા રોડને 30 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કરાશે

ગાંધીનગરઃ શહેરમાં વરસાદને કારણે ઘણાબધા વિસ્તારોમાં રોડ તૂટી ગયા હતા, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ મરામતના કામો હાથ ધરાયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 30 કરોડના ખર્ચે 6 જેટલા સેક્ટરમાં રસ્તાના રિસર્ફેસિંગની કામગીરી કરાશે. જેમાં સેક્ટર-3, 3 એ ન્યૂ તથા સેક્ટર-4 ખાતે આવેલા મનપા હસ્તકના રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 16.42 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બીજી તરફ સેક્ટર-1, 2 અને […]

રાજ્યની 62 નગરપાલિકાના માર્ગોનું રૂ. 97.50 કરોડના ખર્ચે સમારકામ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં નુકશાન થયેલા માર્ગોની તાત્કાલિક મરામત માટે રાજ્ય સરકારે રૂ. 97.50  કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના નગરોમાં વસતા નાગરિકોને હાલાકી ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાએ ચાલી શકે તેવા અભિગમથી સરકારે આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આવી 62 નગરપાલિકાઓના રોડ સમારકામ માટે […]

ગુજરાત બોર્ડરથી સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં: નીતિન ગડકરી

નવી દિલ્હીઃ રાજસ્થાન/ગુજરાત બોર્ડરથી NH-754A ના સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં છે. તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું કે આ વિસ્તાર ભારતમાલા પરિયોજના તબક્કા-1 હેઠળ ગુજરાતમાં અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોરનો એક ભાગ છે અને રૂ. 2,030 કરોડના પ્રોજેક્ટ […]

અમદાવાદમાં વરસાદને લીધે રોડ પર પડેલા ખાડાઓ 15મી સપ્ટેમ્બર સુધીમાં પુરી દેવાશે

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓ બિસ્માર બની ગયા છે. દરેક વિસ્તાર અને વોર્ડમાં એવો રોડ નહીં જોવા મળે કે જ્યાં ખાડા ન પડ્યા હોય. મુખ્ય રોડ ઉપર પણ ખાડા જોવા મળે છે, વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી લોકોના રોષનો ભાગ ન બનવું પડે તે માટે શહેરના તમામ રોડ પરના ખાડા ડામરથી પુરી દેવાની સુચના મળતા તમામ […]

ગાંધીનગરમાં રસ્તા ઉપર ભૂવો પડ્યો, બાઈક ચાલક અંદર ખાબક્યો

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસામાં વરસાદને કારણે અમદાવાદ સહિતના શહેરો અને નગરોમાં રસ્તા ઉપર ખાડા પડવાની ઘટના સામે આવે છે. અમદાવાદમાં અવાર-નવાર રસ્તામાં ભૂવા પડવાની ઘટના બને છે. હવે અમદાવાદની નજીકમાં જ આવેલી રાજધાની ગાંધીનગરમાં પણ ભૂવા પડવાની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ ભૂવામાં બાઈક ચાલક ખાબક્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના પાટનગર ગાંધીનગરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code