1. Home
  2. Tag "ROAD"

રાજકોટઃ મનપાએ રોડ ઉપર દબાણના દુર કરવાના અભિયાનનો પ્રારંભ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટ શહેરમાં મનપાએ રસ્તા ઉપરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવ્યા બાદ હવે માર્ગો ઉપરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. મનપા દ્વારા આજે શહેરના રૈયા રોડ વિસ્તારમાં રસ્તા ઉપરના નાના-મોટા દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રસ્તા અને ફુટપાથ ઉપરના દબાણો બાબતે અનેક […]

સુરતમાં પ્લાસ્ટીકના વેસ્ટમાંથી બેસ્ટ, શહેરમાં 21 કિ.મીનો પ્લાસ્ટિકનો રોડ બનાવ્યો

સુરતઃ પ્લાસ્ટીક વેસ્ટ પ્રદુષણને અગણિત નુકશાન પહોંચાડી રહ્યું છે. ત્યારે પ્લાસ્ટીકને રિસાઈકલિંગ કરીને તેનો રોડ-રસ્તા બનાવવામાં ઉપયોગ થાય તો સમસ્યાનો હલ નિકળી શકે તેમ છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોએ આ પ્રયોગને સફળ બનાવ્યો છે. ત્યારે સુરતમાં પણ પ્લાસ્ટિક વેસ્ટના રિસાઇક્લિંગથી ડુમસ, ભેસ્તાન-નવસારી અને અલથાણ-સરસાણા રોડ મળી કુલ 21 કિમી લાંબા પ્લાસ્ટિક રોડ બનાવાયા છે. શહેરમાં […]

અમદાવાદઃ બિસ્માર માર્ગો અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

કોર્ટે તંત્રની કાઢી ઝાટકમી એફિડેવીટ રજૂ કરવા કરી તાકીદ 22મી નવેમ્બરે યોજાશે વધારે સુનાવણી અમદાવાદઃ શહેરમાં ચોમાસા બાદ બિસ્માર રસ્તાને પગલે શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. જો કે, રસ્તાઓનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું હોવાનો કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વર્ષ 2018માં બિસ્માર માર્ગો, ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે આપેલા આદેશનું પાલન […]

અમદાવાદઃAMCએ 7 ઝોનના માર્ગો ઉપર 25 હજારથી વધારે ખાડાનું કર્યું પુરાણ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ચાલુ વર્ષે ચોમાસામાં 28.32 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં રસ્તાનું ધોવાણ થયું હતું. અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું રિપેરીંગ કામ પૂર્ણ કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 106 દિવસમાં શહેરના સાત ઝોનમાં લગભગ 25623 જેટલા ખાડા પુરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

સુરતઃ ચોમાસામાં વરસાદથી બિસ્માર બનેલા રસ્તાઓ પૈકી 90 ટકાનું કામ પૂર્ણ

રસ્તાઓને લઈને 1400થી વધારે મળી હતી ફરિયાદો 1200 જેટલી ફરિયાદોનો કરાયો નિકાલ પેન્ડીંગ અરજીનો ઝડપી નિકાલ લાવવા તંત્રની કવાયત  અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે. ચોમાસાને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું. જેથી સરકાર દ્વાર બિસ્માર માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ડાયમન્ડ સિટી સુરતમાં પણ ખબાર માર્ગોને લઈને મળેલી ફરિયાદો પૈકી […]

ભાવનગરના મોટાભાગના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ, વાહન ચાલકો પરેશાન

ભાવનગરઃ  શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન મોટાભાગના રોડ-રસ્તાઓ બિસ્માર હાલત જોવા મળ્યાં છે. શહેરમાં રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે. જેથી વરસાદી પાણી રોડ પર ભરાતા વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઝડપથી રોડ રસ્તા રીપેર કરવામાં આવે તેવી લોકોએ મહાનગર પાલિકા પાસે માંગ કરી હતી. ચોમાસાની સિઝન દરમિયાન ભાવનગર શહેરમાં દર […]

અમદાવાદમાં રોડ પર પડેલા ગાબડાં પુરીને રસ્તાઓ મરામતના કામો 10મી ઓગસ્ટ સુધીમાં પુરા કરવા તાકિદ

અમદાવાદઃ શહેરમાં પ્રથમ સામાન્ય વરસાદમાં ઘણાબધા સ્થળોએ રોડ-રસ્તાઓ તૂટી ગયા હતા.જેની અનેક લોકો ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં ભાજપના શાસકો એની ચર્ચા જ નથી કરતા માત્ર કામ ક્યાં કોન્ટ્રાક્ટરને આપવું કે નહીં તેની ચર્ચા કરે છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. જેમાં શહેરમાં પડેલા ભુવા, રોડ […]

પાટણમાં માત્ર બે ઇંચ વરસાદે મ્યુનિની પોલ ખોલી નાંખીઃ ઠેરઠેર ખાડાં અને ભૂવા પડ્યાં

પાટણઃ  શહેરમાં પ્રથમ વરસાદમાંજ નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન સદંતર નિષ્ફળ ગયો હતો અને શહેરના વિવિધ વિસ્તારમાં ઠેરઠેર ખાડા અને ભૂવા પડતા લોકો પરેશાન બની ગયા છે. માત્ર બે ઈંચ વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે. નવા બનેલા રોડમાં નગરપાલિકા અને કન્સલ્ટન્ટ તરફથી કોઈપણ સુપરવિઝન ન થવાના કારણે કામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code