વરસાદની પટર્ન બદલાતા અને કૂદરતી સંજોગાને લીધે રસ્તા તૂટે છે, કોન્ટ્રાક્ટરો જવાબદાર નહીઃ મંત્રી
વેરાવળઃ રાજ્યમાં વરસાદને કારણે ઘણાબધા રોડ-રસ્તાઓ તૂટી ગયા છે. ઘણા રોડ તો એવા છે. કે રોડ બનાવ્યા બાદ પ્રથમ વરસાદમાં રોડ પરમોટા ખાડાં પડી ગયા છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ તૂટેલા રોડ અંગે રિટ દાખલ થઈ છે. ચોમાસું આવે એટલે ગુજરાતમાં મોટા હાઇવેથી લઇને નગરોના આંતરિક નાના રસ્તા પર ભૂવા પડતા હોય છે અને રોડ તૂટવાના […]


