અમદાવાદના ટ્રાફિકથી ભરચક રહેતા રસ્તાઓ પર ડમ્પરોનો ત્રાસ, ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માતાના દુઃખાવારૂપ બની રહી છે. જેમાં પીકઅપ સમયે તો ટ્રાફિકજામના દ્ર્શ્યો જોવા મળતા હોય છે. પીકઅપ સમયે મ્યુનિ.ના કચરો વહન કરતા મોટા વાહનો અને બિલ્ડરોને માલ સપ્લાય કરતા મોટા ડમ્પરોનો ટ્રાફિક જામ કરવામાં મોટો ફાળો હોય છે. મોટાભાગનાં ડમ્પરો નિયમોની ઐસીતૈસી કરીને દોડી રહ્યા છે. ઘણી વાર આ ડમ્પરો મોતના ડમ્પર […]