અમદાવાદના ઉસ્માનપુરામાં 9 ઈંચ, રખિયાલ અને વિરાટનગરમાં 6 ઈંચ, રસ્તાઓ પર પાણી ભરાયાં
અમદાવાદઃ શહેરમાં થોડા વિલંબ બાદ મેઘરાજાનું ધમાકેગાર આગમન થયું હતું. અને મ્યુનિ. કોર્પોરેશનના પ્રિ-મોન્સુન પ્લાનને ધોઈ નાખ્યો હતો.શહેરમાં 3 કલાકમાં સરેરાશ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, નારણપુરા વિસ્તારમાં જ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ ઝોનમાં આવેલા રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં 6 ઇંચ […]