1. Home
  2. Tag "Roadshow"

અમદાવાદમાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિનો ભવ્ય રોડ શો યોજાશે

અમદાવાદઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું ગાંધીનગર ખાતે ભવ્ય આયોજન કરાયું છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશના મહાનુભાવો ભાગ લેશે. દરમિયાન આજે તા, 9મીને મંગળવારે સાંજના 5 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ શો યોજાશે. રોડની બન્ને સાઈડ ઊભા રહીને લોકો બન્ને મહાનુભાવોનું અભિવાદન […]

‘ભારતની સિલિકોન વેલી’ બેંગલુરૂમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉ યોજાયો

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે 9 નવેમ્બરના રોજ ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં બેંગલુરૂ ખાતે સફળતાપૂર્વક રોડ શૉ સંપન્ન કર્યો. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત પ્રતિષ્ઠિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમની સફળતા પછી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code