1. Home
  2. Tag "robbery"

ગુજરાતઃ ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા

અમદાવાદઃ જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી […]

સુરતમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં પિસ્તોલના નાળચે લૂંટ, કર્મચારીઓને રૂમમાં દીધા

એક લૂંટારૂ શખસે કર્મચારીઓને ધમકાવીને લૂંટ કરી ધોળે દહાડે લૂંટ થતાં ચકચાર મચી ગઈ પોલીસે સીસીટીવીના કૂંટેજ મેળવીને લૂંટારૂને પકડવા 5 ટીમ બનાવી સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં આજે ભર બપોરે બદુકની અણીએ પોણા પાંચ લાખની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. સફેદ ટોપી પહેરીને લૂંટારૂ શખસે બેન્કમાં પ્રવેશીને કર્મચારીઓને બદુકની […]

ખેડાના મહુધામાં ઘોળે દહાડે નિવૃત શિક્ષકને બંધક બનાવીને લૂંટ

લૂંટારૂ શખસો બપોરના ટાણે જ નિવૃત શિક્ષકના ઘરમાં ત્રાટક્યા નિવૃત શિક્ષકના હાથ-પગ બાંધીને કરી લૂંટ બે લાખથી વધુ મુદ્દામાલ લૂંટી લૂંટારૂ શખસો પલાયન નડિયાદઃ  જિલ્લાના મહુધામાં બપોરના ટાણે લૂંટારૂ શખસોએ એક નિવૃત શિક્ષના ઘરમાં ઘૂંસીને તેને બંધક બનાવીને બે લાખની મત્તા લૂંટીને લૂંટારૂ શખસો પલાયન થઈ ગયા હતા. ધોળે દહાડે બનેલા આ બનાવને લીધે ચકચાર […]

ISI માર્ક વગરના રમકડાં વેચવાવાળા વ્‍યાપારીઓ ઉપર ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ રો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓએ બ્યુરોના માન્ય લાઇસન્સ વિના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત રમકડાં વેચતા વેપારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, દરમિયાન સુરતના ડભોલી ખાતે મેસર્સ એડિકેડી એન્ટરપ્રાઇઝ અને મેસર્સ એક્રો એન્ટરપ્રાઇઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ બંને ઉદ્યોગપતિઓ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પાસેથી માન્ય લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદકો દ્વારા બનાવેલી તેમની દુકાનોમાં રમકડાં વેચતા […]

બાઇક પરથી નીચે ઉતરીને સુરક્ષાકર્મીઓને ગોળી મારી, ATM ભરવા માટે લાવેલા 93 લાખની લૂંટ

કર્ણાટકના બિદર જિલ્લામાં, મોટરસાઇકલ પર સવાર સશસ્ત્ર લૂંટારાઓએ સુરક્ષા ગાર્ડની ગોળી મારી હત્યા કરી, તેના સાથીને ઇજા પહોંચાડી અને 93 લાખ રૂપિયાની લૂંટ કરી. આ રોકડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ATMમાં ભરવાની હતી. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી. તેણે જણાવ્યું કે મેટ્રિકની ઓળખ સુરક્ષા કર્મચારી ગિરી વેંકટેશ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, વેંકટેશ […]

મહારાષ્ટ્રના થાણેમાં લૂંટ અને હત્યાના પ્રયાસના કેસમાં બે દાયકા બાદ આરોપી ઝડપાયો

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં લૂંટ અને હત્યાના પ્રયાસનો આરોપી 21 વર્ષ બાદ ઝડપાયો છે. આરોપીએ સાગરિતો સાથે ગુનાને અંજામ આપ્યા બાદ પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. આ બનાવમાં જે તે વખતે પોલીસે તપાસ કરી હતી, પરંતુ આરોપીઓને પકડી લેવામાં સફળતા ના મળતા અંતે ફાઇલ બંધ કરી દીધી. જો કે, વર્ષો બાદ ફરી કેસની ફાઇલ ખોલવામાં આવી ત્યારે […]

જુનાગઢ-પોરબંદર હાઈવે પર 2.5 કિલો સોનું, 5 કિલો ચાંદી અને અઢી લાખ રોકડની લૂંટ

કારમાં પંકચર પડ્યુ ને પેઢીના બે સેલ્સમેન લૂંટાયા, હાઈવે પર બાંટવાના પાજોદ ગામ પાસે બન્યો બનાવ, લૂંટારૂઓ પલાયન થયા બાદ પોલીસના ધાડા ઉતરી પડ્યા જૂનાગઢઃ પોરબંદર-જુનાગઢ હાઈવે પર બાંટવાના પાજોદ ગામ નજીક કારમાં જઈ રહેલા અમદાવાદના ‘કલા ગોલ્ડ’ નામની પેઢીના કર્મચારીઓને છરી બતાવીને રોકડ, સોનું, ચાંદી સહિત રૂપિયા એક કરોડથી વધુ મત્તાની લૂંટ કરીને ત્રણ […]

સુરતમાં હીરાના કારખાનામાં છરીની અણીએ હીરાની લૂંટ કેસમાં ત્રણ હીરાઘસુ પકડાયા

હીરાઘસુઓએ ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટ કરી હતી, CCTVના કૂટેજથી લૂંટારૂ શખસો પકડાયા, કારખાનાના કારીગરે ટિપ્સ આપી હતી સુરતઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો દોર ચાલી રહ્યો છે. રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સુરતના એક હીરાના કારખાનાંમાં ત્રણ શખસોએ છરીની અણીએ બે કારીગરોને ઘમકાવીને રૂપિયા 80 હજારની કિંમતના 120 કેરેટ […]

ભૂજમાં ભીડ ગેટ નજીક પેટ્રોલ પંપમાં ઘૂંસી જઈને બે શખસોએ છરીની અણિએ કરી 40 હજારની લૂંટ

ભૂજઃ શહેરના ભીડ ગેટ બહાર આવેલા પેટ્રોલપંપના કેશિયરની કેબિનમાં ઘૂંસીને બે શખસોએ છરી બતાવી રૂપિયા 40 હજારની લૂંટ ચલાવી હતી. કેશિયરને લૂંટી લીધા બાદ બન્ને શખસો ફરાર થઇ ગયાં હતા. લૂંટારૂ શખસો વરનોરા ગામના હોવાનું કહેવાય છે. લૂંટના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી આવ્યો હતો. શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે […]

બળાત્કાર, ચોરી અને લૂંટ સહિતના ગુનાઓમાં નંબર 1 છે મુસ્લિમોઃ AIUDFના વડા બદરુદ્દીન અજમલ

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે મુસ્લિમો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે પ્રશ્ન પૂછ્યો કે, મોટાભાગના મુસ્લિમો ગુનાહિત પ્રકૃતિ અને પૃષ્ઠભૂમિના કેમ છે? તેમણે કહ્યું કે, ‘ચોરી, બળાત્કાર, લૂંટ જેવા ગુનાઓમાં મુસ્લિમો નંબર વન કેમ છે, અમે જેલમાં કેમ નંબર વન છીએ? આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code