રાજકોટમાં ટીઆરપી જવાને 3 શખસો સાથે મળીને 32 લાખની લૂંટ કરી, 4ની ધરપકડ
ચારેય શખસોએ પોલીસની ઓળખ આપીને કમિશન એજન્ટનું અપહરણ કર્યુ હતુ, ફરિયાદી પાસેથી રૂ.32 લાખની રકમ થેલા સહિત ઝુંટવી લૂંટ કરી હતી, ચારેય શખસો લૂંટ કરીને નાસી ગયા બાદ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી રાજકોટઃ શહેરના રેસકોર્ષ નજીક એર કમિશન એજન્ટ એવા વેપારીનું અપહરણ કરીને મારમારીને ટીઆરપી જવાન સહિત ચાર શખસોએ પોલીસની ઓળખ આપીને […]


