અમદાવાદઃ હવે તમે રોબર્ટ સાથે પણ કરી શકશો વાતચીત, શહેરની સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરીનો કરાશે આરંભ
અમદાવાદની સાયન્સ સિટીમાં શરુ થશે રોબોટિક ગેલેરી આ ગેલેરીમાં રોબર્ટ કરશે તમારું સ્વાગત અમદાવાદઃ ટેનોલોજીની આ સદી અનેક વિકાસના કાર્યોને ટેકનિકલ સહાયથી સરળતાથી પુરા પાડી રહી છે, ટેકનો ક્ષેત્રમાં અવનવા બદલાવ અવનવી ટેકનિક આપણા દરેક કાર્યોને સરળ બનાવાની સાથે સાથે મનોરંજનની દુનિયાનો પણ વિસ્તાર કરવામાં મદદરુપ બની રહી છે,ત્યારે ટેકનોલોજીની આજ દિશામાં અમદાવાદ શહેરમાં […]