1. Home
  2. Tag "rohitsharma"

શિવમ દુબેનો વિસ્ફોટક રેકોર્ડ: યુવરાજ સિંહ-અભિષેક શર્માની ક્લબમાં થયો સામેલ

વિશાખાપટ્ટનમ 29 જાન્યુઆરી 2026: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ભારત ભલે 50 રને હારી ગયું હોય, પરંતુ ઓલરાઉન્ડર શિવમ દુબેએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. દુબેએ માત્ર 15 બોલમાં અડધી સદી પૂરી કરીને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. તે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં […]

કોહલીની ધમાકેદાર વાપસી: સદી ફટકારતા ODI રેન્કિંગમાં મોટો ફેરફાર

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલીના બેટમાંથી શાનદાર સદી નીકળ્યા બાદ માત્ર મેદાન પર જ નહીં, પણ ICC રેન્કિંગમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ICC દ્વારા 30 નવેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવેલી નવી પુરુષ ODI બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલીએ ટોપ-5માં ધમાકેદાર વાપસી કરી છે. નવી રેન્કિંગ મુજબ, ટીમ ઇન્ડિયાના […]

ફાઈનલ હાર્યા બાદ કેપ્ટન રોહિત શર્માનું મોટું નિવેદન,કહ્યું- મને મારી ટીમ પર ગર્વ છે

મુંબઈ: વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતીય ટીમ માટે 12 વર્ષ બાદ પણ ICC ટ્રોફીનું સપનું તૂટયું છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં હાર બાદ ભારતીય કેપ્ટને મોટું નિવેદન આપ્યું અને હાર પાછળનું કારણ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code