જાણો આંખો ફરકવા પાછળનું શું હોય છે કારણ, લાભ કે અશુભ જેવું નથી હોતું કઈ, આ કારણો હોય છે જવાબદાર
આંખો ફરકવા માટે અનેક કારણ જવાબદાર શુભ કે લાભ સાથે આંખ ફરકવાને કોઈ લેવાદેવા નહી આપણે સૌ કોઈએ સાંભળ્યું હશે કે આજે મારી આંખ બો ફરકે છે આ આંખ ફરકવી એટલે કે કેટલીકવાર આંખની આજુબાજુના સ્નાયુઓ આપમેળે સંકોચાય છે, જેના કારણે આંખો ઝબૂકવા લાગે છે. સામાન્ય રીતે આંખો મીંચવાથી કોઈ નુકસાન થતું નથી. તે થોડી […]