રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે રવાના થયા
નવી દિલ્હી, 19 જુલાઈ 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની ત્રણ દેશોની મુલાકાત માટે રવાના થયાં. આ પ્રવાસના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ મુર્મુ મોલ્ડોવા પહોંચશે. કોઈ ભારતીય રાષ્ટ્રપતિની મોલ્ડોવાની આ સૌપ્રથમ મુલાકાત હશે. મુલાકાત દરમિયાન, તેઓ મોલ્ડોવાના રાષ્ટ્રપતિ માયા સાન્દુ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરશે. તેઓ મોલ્ડોવાની સંસદના સ્પીકર ઇગોર ગ્રોસુને […]


