1. Home
  2. Tag "Room"

બાળકોના રૂમમાં જરૂરથી રાખો આ વસ્તુઓ,ભણવામાં તમારા બાળકનું લાગશે મન

માતાપિતા ઘણીવાર તેમના બાળકોના શિક્ષણ વિશે ચિંતિત હોય છે.ઘણા બાળકો વાંચવામાં સારા હોય છે, જ્યારે તેનાથી વિપરિત ઘણા બાળકો વાંચનમાં બહુ હોશિયાર હોતા નથી.જો તમે ઈચ્છો છો કે બાળકને ભણવાનું મન થાય તો તમારે તેના રૂમને વાસ્તુ અનુસાર સજાવવો જોઈએ.તો ચાલો અમે તમને એવી વાસ્તુ ટિપ્સ જણાવીએ જે તમારે બાળકના રૂમમાં ધ્યાનમાં રાખવી જોઈએ.તો ચાલો […]

કપરાડાના ખાતુનિયા ગામે શાળામાં ઓરડાના અભાવે બાળકો ખૂલ્લાંમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે

વલસાડ :  રાજ્યના છેવાડાના અંતરિયાળ  વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડના અંતરિયાળ કપરાડા તાલુકાની એક પ્રાથમિક શાળામાં આજે પણ ઓરડાના અભાવને કારણે બાળકોએ ખુલ્લામાં ઓટલા પર અને ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાતુનીયા ગામમાં 1થી8 ધોરણની શાળામાં માત્ર ત્રણ ઓરડા છે, જેમાં બે ઓરડા જર્જરિત […]

કેનેડાઃ યુવતી માટે હાથમાં દોરાવેલુ ટેટૂ બન્યું મુશ્કેલીનું કારણ, મકાન માલિકે રૂમ આપવાનો કર્યો ઈન્કાર

દિલ્હીઃ 21મી સદીમાં લોકો શરિરના વિવિધ અંગો ઉપર ટેટૂ દોરાવાનું પસંદ કરે છે. જો કે, કેનેડાના ટોરંટોમાં મેડિકલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીની હાથમાં દોરાવેલા ટેટૂને કારણે મુશ્કેલીમાં વધારો થયો હતો. યુવતીએ એક મકાન ભાડે રાખ્યું હતું. જો કે, યુવતીના હાથમાં દોરેલા ટેટૂના કારણે મકાન માલિકે મકાન ભાડે આપવાનો ઈન્કાર કરી દીધો હોવાનું જાણવા મળે છે. […]

UPમાં ધર્મના નામે રાજકારણ ગરમાયું : SPના મુસ્લિમ MLAએ વિધાનસભા સંકુલમાં નમાઝ માટે રૂમની કરી માંગણી

લખનૌઃ ઝારખંડ વિધાનસભા પરિસરમાં મુસ્લિમ ધારાસભ્યો માટે નમાઝ પઢવા રૂમની ફાળવણી કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપ તથા હિન્દુ સંહઠનો પણ હવે વિધાનસભા સંકુલમાં અન્ય ધર્મના લોકો માટે પૂજાના રૂમની ફાળવણી કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા જ ધર્મના નામે રાજકારણ શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code