જુનાગઢના ગિરનારની તળેટીમાં 65 કિમીની ઝડપે પવન ફુંકાતા રોપ-વે સેવા સ્થગિત કરાઈ
મંગળવારે સવારથી પ્રવાસીઓ રોપ-વે સેવા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે પવનની ગતિ ધીમી પડ્યા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરાશે ઘણા પ્રવાસીઓએ રોપ-વેની રાહ જોયા વિના પગથિયા ચડવાનું પસંદ કર્યું જૂનાગઢઃ સોરઠ પંથકમાં ફાગણના વાયરા ફુંકાય રહ્યા છે. આજે સવારથી ગિરનારી તળેટી વિસ્તારમાં ભારે પવન ફુકાય રહ્યો છે. 65 કિમીની ઝડપે પવન ફુંકાતા વહેલી […]