કિચન ટિપ્સઃ સિમ્પલ સેન્ડવિચ ખાઈને કંટાળ્યા છો તો હવે બનાવો લેયર વાળી વેજીસ અને ચિઝથી લોડેડ ટેસ્ટી સેન્ડવિચ
સાહિન મુલતાનીઃ- આજકાલ બાળકો બ્રેડ ખૂબ ખાતા થયા છે જો કે બ્રેડમાં મેંદો હોવાથી તે બાળકના પેટ માટે હાનિકારક છે,પરંતુ જો તમારા બાળકોને સેન્ડવીચ વધુ ભાવતી હોય તો આજે અને તમને રોટલીની સેન્ડવીચ બનાવાની સરળ રીત બતાવીશું જેનાથી બાળકનું પેટ પણ ભરાશે અને હેલ્થ પણ સારી રહેશે . સામગ્રી (4 નંગ સેન્ડવીચ માટે) 4 નંગ […]