સુરતના જહાંગીરપુરામાં તસ્કરોએ એટીએમ તોડીને 15 લાખની ચોરી કરી
તસ્કરોએ એટીએમ તોડતા પહેલા સીસીટીવી પર બ્લેક સ્પ્રે મારી દીધો પાંચ શખસોએ મોઢા પર માસ્ક બાંધીને ચોરીને અંજામ આપ્યો તસ્કરોએ કટરથી માત્ર 15 મીનીટમાં એટીએમ તોડી નાંખ્યુ સુરતઃ શહેરના જહાગીરપુરા વિસ્તારમાં એસબીઆઈના એટીએમને ગેસ કટરથી માત્ર 15 મીનીટમાં તોડીને તસ્કરો 15 લાખ રૂપિયા ઉઠાવી ગયા છે. બુકાનીધારી 5 જેટલા શખસોએ એટીએમમાં ઘૂંસીને પ્રથમ સીસીટીવી પર […]