ઉનાળાના આગમન ટાણે જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા, પ્રતિ કિલોના રૂપિયા 160,
અમદાવાદઃ શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન થઈ ગયું છે. ત્યારે બજારમાં લીલા શાકભાજીથી લઈને વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મગફળીની અછતના કારણે તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે ગરમીની શરૂઆતમાં લીંબુના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. હાલ કિલોનો ભાવ 160 બોલાય રહ્યો છે. હવે ગરમી વધશે તેમ સાથે લીંબુના ભાવમાં પણ […]