ગ્રામ પંચાયતોમાં વીસીઈને કામગીરી માટે હવે યુનિટ દીઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવાશે
મુખ્યમંત્રી દ્વારા ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠકમાં નિર્ણય લેવાયો, VCE.ને કામ સોંપતા પહેલા પંચાયત તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ કરવી પડશે VCEને મઙેનતાણીમાં સમાનતા રહે તે માટે લેવાયો નિર્ણય ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. […]


