ગુજરાત ક્રિકેટ એસોસિએશને મેચના પોલીસ બંદોબસ્તના રૂપિયા 4 કરોડ હજુ પણ ચૂકવ્યા નથી
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ, વન ડે સહિતની એક ડઝન ક્રિકેટ મેચ રમાઈ ચૂકી છે. દરેક મેચમાં ગ્રાઉન્ડની અંદર-બહાર 1 હજારથી પણ વધુ પોલીસ અધિકારી-કર્મચારી તથા ખેલાડીઓના રૂટ પર મળીને 4 હજારથી વધુ જવાનોને બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા હતા. ક્રિકેટ મેચ એ બિનસરકારી અને કોમર્શિયલ કાર્યક્રમ હોવાથી પેઇડ બંદોબસ્ત માંગવામાં આવે છે. જોકે અત્યાર […]