RSSનો શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઊજવવામાં આવશેઃ ડો. ભાડેસિયા
વિજયાદશમી ઉત્સવ નિમિતે 672 કાર્યક્રમ થશે જેમાં 1,65,000 સ્વયંસેવકો ભાગ લેશે. ઘર સંપર્ક અભિયાન અંતર્ગત 2,10,0000 કાર્યકર્તા દ્વારા 90 લાખ ઘરોનો સંપર્ક થશે. 23 દિવસમાં 18,000 ગામડાઓનો સંપર્ક થશે. અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શતાબ્દી વર્ષ નિમિતે ગુજરાત દ્વારા આયોજિત થનારા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી માટે આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ડો. જયંતિભાઈ ભાડેસિયાએ (સંઘચાલક, પશ્ચિમ ક્ષેત્ર, રા.સ્વ. સંઘ) કહ્યું કે […]


