ગુજરાતમાં RTE હેઠળ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશની તૈયારીઓ
અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી શાળાઓમાં પણ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ) હેઠળ બાળકોને ભણાવવામાં આવે છે. સરકારના આ નિયમને કારણે હજારોની સંખ્યામાં ગરીબ પરિવારના બાળકો દર વર્ષે નજીકની ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરે છે. ચાલુ વર્ષે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ગયો છે. જો કે, કોરોના મહામારીને કારણે […]


