જુનાગઢમાં એજન્ટનું કામ ન થતા RTO અધિકારી અને ગાર્ડ પર છરી કાઢી હુમલો કરાયો
વાહન ટ્રાન્સફરનું કામ ન થતાં એજન્ટ ભાવિન કરથીયા ઉશ્કેરાયો, ઇન્ચાર્જ RTO સાથે બોલાચાલી બાદ હુમલો કરાયો, કોમ્પ્યુટરનું કીબોર્ડ ખેંચીને નીચે ફેંકી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરાયું, જૂનાગઢઃ ગુજરાતમાં તમામ આરટીઓ કચેરીઓમાં એજન્ટ પ્રથા નાબુત કરવામાં આવી છે. અરજદારોને ઓનલાઈન સેવા મળી રહે અથવા કેટલાક કામો માટે અરજદારોને રૂબરૂ આરટીઓ કચેરીએ આવવું પડે છે. જો કે આમ […]


