લાયસન્સ માટે હવે RTO કચેરી સુધી લાંબા નહી થવુ પડે, ડ્રાઈવિંગ સ્કૂલમાં ટ્રેનિંગથી મળી જશે
અમદાવાદ: વાહનોના ડ્રાઈવિંગ લાયસન્સ મેલવવા માટે હવે આરટીઓ કચેરી સુધી લાંબા નહીં થવું પડે, કારણ કે કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ રાજ્ય સરકારે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલ સ્થાપવાની માર્ગદર્શિકા બહાર પાડી છે. આવી ડ્રાઈવિંગ સ્કૂલમાંથી ટ્રેનિંગ લીધા પછી વિદ્યાર્થીઓને આરટીઓ દ્વારા લેવામાં આવતી ડ્રાઇવિંગ પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં. ગાઈડલાઇન્સ અનુસાર, માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલોની […]