ગુજરાતમાં વાહનોના લાયસન્સ માટે અમદાવાદ સહિત નવ જિલ્લામાં બનાવાશે નવા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક
અમદાવાદઃ ગુજરાતમાં લર્નિંગ લાયસન્સની કામગીરી આરટીઓના બદલે હવે આઈટીઆઈ અને પોલીટેકનીકમાં થાય છે. તેમજ વાહન ચાલકોને લાયસન્સ માટે ડ્રાઈવીંગ ટેસ્ટ માટે આરટીઓ જવુ પડે છે. તેમજ ડ્રાઈવિંગ ટ્રેક માટે અરજદારોને લાંબી રાહ જોવી પડે છે. જો કે, હવે તેમને રાહ નહીં જોવી પડે. અમદાવાદ સહિત નવ જિલ્લામાં નવા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો […]


