જુઓ VIDEO: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ
પેટ્રોલ-ડીઝલ અંગે અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશેઃ ગુજરાત સરકાર ગાંધીનગર, 23 માર્ચ, 2026 – રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. […]


