સુરતમાં રન ફોર યુનિટીમાં લોકોએ નાસ્તાને પેકેટ અને પાણીની બોટલો રસ્તાઓ પર ફેંકી
રન ફોર યુનિટીમાં અનેક લોકોએ ઉત્સાહથી ભાગ લીધો, રન ફોર યુનિટીમાં દોડતા લોકોએ પાણીની ખાલી બોટલો રોડ પર ફેંકતા થઈ ગંદકી, ગંદકી જોઈને પોલીસ અધિકારીઓ અને તેમના પત્નીઓએ જાતે જ કચરો એકત્ર કરીને ડસ્ટબીનમાં નાંખ્યો સુરતઃ દેશભરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સુરત પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું […]


