ચેન્નાઈમાં એક જ પરિવારના ચાર સભ્યોની લાશ ઘરમાં મળી, પોલીસ તંત્ર દોડતું થયું
બેંગ્લોરઃ ચેન્નાઈમાં ડોકટર દંપતિ અને તેમના સંતાનોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ પરિવારે સામુહિત આત્મહત્યા કરવાનું પોલીસ માની રહી છે. પોલીસે ચારેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચેન્નાઈમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યા હતા. મૃતકોમાં બે કિશોરોનો પણ […]