ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે સારા સમાચાર :હવે તમે UPI પેમેન્ટ માટે એપ સાથે ક્રેડિટ કાર્ડને લિંક કરી શકશો
ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે સારા સમાચાર હવે UPIની મદદથી ક્રેડિટ કાર્ડથી પણ કરી શકશો પેમેન્ટ રુપે કાર્ડથી થશે તેની શરૂઆત ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે એક સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની મંજૂરી આપી છે. તેની શરૂઆત RuPay કાર્ડથી કરવામાં આવી રહી છે.હાલમાં, UPI સાથે ફક્ત બચત અને ચાલુ […]