નવી દિલ્હી ખાતે ગ્રામીણ અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અમિત શાહે સંવાદ કર્યો
નવી દિલ્હીઃ જનજાતીય સમુદાયનું ઉત્થાન અને તેમનું સશક્તિકરણ એ મોદી સરકારની પ્રાથમિકતા છે.મોદી સરકાર 50%થી વધુ વસ્તી ધરાવતા અને ઓછામાં ઓછા 20,000 આદિજાતિ લોકોવાળા પ્રત્યેક તાલુકામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવી રહી છે.આઝાદી પછીના 6 દાયકાઓ સુધી દેશમાં ફક્ત એક સેન્ટ્રલ ટ્રાયબલ યુનિવર્સિટી હતી, મોદી સરકારે એક દાયકામાં 2 નવી […]