કચ્છના માતાના મઢમાં નવરાત્રીના પ્રારંભ પહેલા જ શ્રદ્ધાળુઓનો માતાજીના દર્શન માટે ધસારો
બે દિવસમાં 50.000થી વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા, રવાપર હાઈવે પર પદયાત્રિકાની વણઝાર જોવા મળી, નવરાત્રી પર્વ માટે માતાના મઢમાં તમામ તૈયારીઓ પૂર્ણ ભૂજઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં નવરાત્રીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન માટે આવશે. હાલ પદયાત્રિઓ સહિત ભાવિકો માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. નવલી […]


