મિશન એરલિફ્ટ અંતર્ગત ભારત 16 હજાર ભારતીયોને યુક્રેનથી સુરક્ષિત બહાર કાઢશે
ભારત યુક્રેનમાંથી તેના નાગરિકોને પરત લાવશે 16 હજાર જેટલા ભારતીયો હાલ પણ યુક્રેનમાં દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને લઈને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના પરિવારો અહી ચિંતામાં સરી પડ્યા છે, ઉલ્લેખનીય છે કે યુક્રેનની રાજધાની કિવમાં શુક્રવારે સવારે વિસ્ફોટના અવાજ વચ્ચે લોકો ભય બીત બન્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધી આવા અનેક અવાજો અને હુમલાઓ વચ્ચે […]