પાપુઆ ન્યુ ગિની, ચીન અને તિબ્બત બાદ હવે રશિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા,6.9ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી: પાપુઆ ન્યુ ગિની, ચીન અને તિબ્બતમાં ભૂકંપના આંચકાઓ બાદ હવે રશિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે નોર્થ કોસ્ટ વિસ્તારમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર રશિયાના પ્રશાંત તટથી 100 કિલોમીટર નીચે હતું. ભૂકંપની આ તીવ્રતા સુનામીની સંભાવના વધારે છે. ઈમરજન્સી મામલાઓ પર નજર રાખતા રશિયન મંત્રાલયે કહ્યું કે ભૂકંપ બાદ સુનામીની કોઈ […]


